મોરબીના વિશિપરામાં જુગાર રમતા છ ઝડપાયા

- text


મોરબી : મોરબીના વિશિપરામાં રેલવે સ્ટેશન પાછળ આવેલા કન્ટેનર ડેપો નજીક જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા.

જાણવા મળ્યા મુજબ મોરબીના વિશિપરામાં રેલવે સ્ટેશન પાછળ આવેલ કન્ટેનર ડેપો નજીક જાહેરમાં જુગાર રમતો હોવાની હકીકત મળતા બી ડિવિઝન પોલીસ ત્રાટકી હતી અને જુગાર રમી રહેલા (૧)અભીતોષભાઇ પશુપતી સીંગ સીંગ જાતે રાજપુત ઉવ ૩૨ ધંધો પ્રા નોકરી રહે મુળ રાજમલપીરારી તા રીવીલગંજ જી છપરા બિહાર હાલ અશોક પાર્ક કુબેરનગર રેલ્વે સ્ટેશન રોડ મોરબી (૨)સંજય ભાઇ જેનાદભાઇ યાદવ જાતે આહિર ઉવ ૩૪ ધંધો પ્રા નોકરી રહે મુળ ધોજપુર તા લાલગંજ જી આજમગઢ યુપી હાલ કુબેર નગર શેરી નં ૫ હનુમાન મંદિર પાસે મોરબી (૩)ગુડુભાઇ રમા યણભાઇ યાદવ જાતે આહિર ઉવ ૩૫ ધંધો ડ્રાઇવર રહે મુળ રેલ્વેયાર્ડ મોરબી મુળ બીશનપુરા તા રામપુર જી દેવરીયા યુપી (૪)ગોવીંદપ્રસાદ ચંદ્રદિપ ભાઇ કહાર જાતે ચંદ્રવંશી ઉવ ૨૨ ધંધો ડ્રાઇવર રહે મુળ રામપુર તા ચેનપુર જી પલામુ ઝારખંડ હાલ રેલ્વે સ્ટેશન યાર્ડમા મોરબી (૫)સુનીલભાઇ મનોહરલાલ ભારદ્રાજ જાતે સોલંકી ઉવ ૨૯ રહે મુળ કિશનગઢ સુભાષકોલોની જી અજમેર રાજસ્થાન હાલ શકતી પ્લોટ સામે શનાળા રોડ મોરબી (૬)તારાચંદ પીરૂરામ ગોદાવત જાતે મેધવાડ ઉવ ૩૫ ધંધો ડ્રાઇવર રહે મુળ રામગઢજોટા તા બ્યાવર જી અજમેર રાજસ્થાન હાલ રેલ્વેયાર્ડ મોરબીવાળાને ઝડપી લીધા હતા.

- text

આ દરોડામાં પોલીસે રોકડા રૂપીયા-૧૨૬૦૦ કબ્જે લઈ પાંચેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text