માળીયાના વાધરવા માં છ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

માળીયા : માળીયા મિયાણા પોલીસે વાધરવા ગામે દરોડો પાડી યોગેન્દ્રસિંહ દશરથ સિંહ જાડેજા ઉ.વ-૪૩ ધંધો-ખેતી રહે-વાધરવા તા-માળીયા જિલ્લો-મોરબી વાળા પાસેથી પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબજામા ભારતીય બનાવટની ઇગ્લીશ દારુ ની બોટલ નંગ-૬ ની કીંમત રૂ ૩૦૦૦ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.