મોરબી જિલ્લાની આઠ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર

- text


મોરબી : જીલ્લામાં આજે 8 જેટલી ગ્રામપંચાયત ની મતગણત્રી પૂર્ણ થઈ ગઈ છે. મોરબી જીલ્લામાં કુલ 14 જેટલી ગ્રામપંચાયત માં ચુંટણી યોજાવાની હતી જે પૈકી 6 જેટલી ગ્રામપંચાયતો સમરસ થતા બાકીની 8 જેટલી ગ્રામપંચાયતો માં ચૂંટણી યોજાઈ હતી. મોરબી જીલ્લાની ભડિયાદ, ઘુનડા, ધૂળકોટ, આમરણ, ફાટસર,સામપર, ઉટબેટ શામપર અને બેલા ( રંગપર) એમ 8 જેટલી ગ્રામપંચાયતની મતગણત્રી શાંતિપૂર્ણ વાતાવરણ માં પૂર્ણ થઈ ગઈ છે.

મોરબી જીલ્લાની ગ્રામપંચાયતો ના વિજેતા સરપંચો ના નામ જોઈએ તો….

ગ્રામ પંચાયત ચુંટણી પરીણામ

ગામ-બેલા (આમરણ) : વિજેતા સરપંચનું નામ- શિવલાલ કાસુન્દ્રા

- text

ગામ- ધૂળકોટ : વિજેતા સરપંચનું નામ- નટવરભાઈ રાઘવાણી

ગામ- ઘુંનડા : વિજેતા સરપંચનું નામ- પ્રવીણભાઈ રંગપરિયા 

ગામ- ઉટબેટ શામપર : વિજેતા સરપંચનું નામ- હંસાબેન પરમાર

ગામ- આમરણ : વિજેતા સરપંચનું નામ- મોહનભાઇ પરમાર

ગામ- રામપર (પા.) : વિજેતા સરપંચનું નામ- પ્રેમીલાબેન ચૌહાણ

ગામ- ફાટસર : વિજેતા સરપંચનું નામ- કાશીબેન રાઠોડ

ગામ- ભડીયાદ : વિજેતા સરપંચનું નામ- મંજુલાબેન ચૌહાણ

- text