માળિયા મીયાણા ના પત્રકાર અને સામાજિક કાર્યકર કાસમ સુમરાનો આજે જન્મદિવસ

- text


માળિયા મીયાણા તાલુકાના નાના એવા નાનાભેલા ગામના રહેવાસી અને માળિયા મીયાણા તાલુકાના પત્રકાર તરીકે ફરજ બજાવતા કાસમ ભાઇ સુમરાનો આજે જન્મદિવસ છે આજે તેઓને સગા સંબંધી તેમજ બહોળો મિત્ર વર્તૃળમાથી તેવોને આજે વહેલી સવારથી શુભેચ્છાઓ નો વરસાદ થઇ રહ્યો છે.
સામાજિક કાર્યકર તરીકે તેમની કામગીરી તથા સુમરા, માજોઠી, જુણેજા, પઠાણ,લાડગા, જેવા અનેક સમાજના કરપીર હઝરત મહમંદશાહ પીર સેવા સમિતિના ટ્રસ્ટના હાલ છેલ્લા પાંચ વર્ષથી પ્રમુખ તરીકે છે એમની પત્રકાર તરીકેની કામગીરી અને જટીલ પ્રશ્ર્નોને સમાધાન કરવામાં જેવી બાબતોએ તાલુકા સારી એવી લોકપ્રિયતા મેળવી છે. તેવો માળિયા જેવા પછાત તાલુકામાથી આવતા હોય અને પ્રાથમિક પ્રશ્નો આરોગ્ય શીક્ષણ અને રોજગારી જેવા મુદ્દાઓ ઉપર અનેક ઝુંબેશ ચલાવી લોક જાગૃતિ લાવવા માટે હમેશા અગ્રેસર રહ્યા છે. જેમા હાલ માળિયા મીયાણા તાલુકા માટે ખેત સિંચાઈ ની લડત તેમનો મુખ્ય ભાગ રહ્યો છે.

- text

માળિયા નગરપાલિકા અને શહેરીજનોની વેદના વિશે હમેશા ચિંતિત રહેતા માળિયા મીયાણા પ્રાથમિક પ્રશ્નો સાંભળવા મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ માળિયા નગરપાલિકામાં ચુંટાયેલા સભ્યો અને કાસમ સુમરાને ૨૨ મિનિટ સાંભળ્યા હતા અને માળિયા વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

આજે કસ્માભાઈને તેમના જન્મ દિવસે મોબાઈલ નંબર 9687869202 પર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.

- text