મોરબી :૨૪ કારકુનોની બદલી કરવા હુકમ કરતા કલેકટર

- text


મોરબી : મોરબી જિલ્લા કલેકટર દ્વારા ગઈકાલે નાયબ મામલતદારોની બદલીનો ઘાણવો કાઢ્યા બાદ કારકુનોની સામુહિક બદલી કરવા હુકમ કર્યો છે.

વિધાનસભા ચૂંટણીની કામગીરી પૂર્ણ થયા બાદ નગરપાલિકા ચૂંટણી ધ્યાને લઇ મોરબી જિલ્લા કલેકટર દ્વારા ૨૪ કારકુનોની બદલી કરવા હુકમ કર્યો હતો, આ બદલી હુકમ તળે હળવદ માળીયા નગર પાલિકા ચૂંટણીને ધ્યાને લઇ વિશેષ ઓર્ડર કરી કેટલાક કારકુનોની તાકીદની અસરથી છુટા કરી અન્યત્ર હાજર થવા આદેશ જારી કર્યો હતો.

- text

- text