વાંકાનેરના હોન્ડા ચોરને ઝડપી લેતી એલસીબી

- text


વાંકાનેર : મોરબી એલસીબી પોલીસે વાંકાનેરથી ચોરાયેલ હોન્ડા સાથે વાંકાનેર વિશિપરામાં રહેતા રણછોડ મેસુર મૂંધવાને ઝડપી લઈ વાંકાનેર પોલીસને હવાલે કર્યો હતો, આ કેસમાં પણ પહેલા આરોપી ઝડપી લઈ તાબડતોબ એફઆરઆઈ દાખલ કરી પોલીસે ક્રાઇમરેટ ઘટાડવા પ્રયાસ કર્યાનું બહાર આવ્યું છે.

- text

- text