મોરબીમાં ખનિજચોરી કરતા ઝડપાયેલા ટ્રક ચાલકને 1.49 લાખનો દંડ

- text


મોરબી : મોરબીના ટીંબડી પાટિયા નજીક ખનિજચોરી કરતા એક ટ્રક ચાલકને ખાણ ખનિજ વિભાગે પકડી પાડ્યો હતો અન 1.49.લાખનો દંડ ફટકાર્યો હતો.

- text

મોરબી જિલ્લામાં નદીના પટમાં થતી ખનિજ ચોરી ચિંતા જનક સ્થિતિએ પહોંચી રહ્યું છે. ખનિજમાફિયા ને જ્યાં જગ્યા મળે ત્યાંથી રેતી, પથ્થરો અને અન્ય ચીજોની ચોરી કરી રહ્યા છે. ત્યારે ફરિવાર ખાણ ખનીજ વિભાગે ટીંબડી પાટીયા પાસેથી જીજે14 વી 4476ના ટ્રકને ઝડપી લીધો હતો અને તેની સામે ફરિયાદ નોંધાવી હતી અને 1.49 લાખનો દંડ ફટકાર્યો હતો જોકે,જિલ્લામાં થતી બેફામ.ખનિજચોરી સામે ખાણ ખનીન વિભાગ એકલ.દોકલ કેસ કરી પીઠ થાબળવાને બદલે અન્ય ખનિજ માફિયા સામે લાલ આંખ કરે તે જરૂરી છે.

- text