મોરબી સીરામીક એસોસિએશનના ઉપપ્રમુખ મુકેશભાઈ કુંડારિયાનો આજે જન્મ દિવસ

- text


મોરબી : મોરબી સિરામિક એસોસિએશનના ઉપપ્રમુખ મુકેશભાઈ કુંડારિયાનો આજે 28 જાન્યુઆરીએ જન્મ દિવસ છે. મિલનસાર સ્વભાવના મુકેશભાઈને આજે તેમના જન્મદિવસે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા સુખ, સંપત્તિ અને દીર્ઘાયુ પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ સાથે મિત્રવર્તુળો દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

- text

- text