હળવદ શહેર ભાજપ મહામંત્રીનો આજે જન્મદિવસ

- text


હળવદ શહેરમા કોઈપણ જાતની નાની મોટી સમસ્યામા હંમેશા સમસ્યાના નિરાકરણ માટે હળવદ શહેર તેમજ ગ્રામ્યપંથકોમા લોકલાડીલા યુવા નેતાની નામના મેળવીછે. એવા રમેશભાઇ ભગતનો આજે  રવિવારે જન્મદિવસ છે.રમેશ ભગત ૧૦ વષૅથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. આ પહેલાં તેઓ સુરેન્દ્રનગર જિલ્લામાં કિશાન મોર્ચા મંચ સાથે તથા બક્ષીપંચ મોર્ચો ભાજપ મહામંત્રી (મોરબી જીલ્લા) જવાબદારી સંભાળી ચુક્યા છે.

- text

- text