ધૂનડાના યુવાને એસિડ ગટગટાવી લેતા મોત

- text


મોરબી : ધૂનડાના યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે રાજકોટ ખસેડાયા બાદ મોત નીપજ્યું હતું.

- text

જાણવા મળ્યા મુજબ ધર્મેશભાઇ ગીરીશભાઇ શેરશીયા ઉ.વ.૨૦ રહે ઘુનડા(સ) તા,ટંકારા વાળાએ પોતાના ઘરે એસીડ પી જતા ઝેરી અસર થતા સ્ટરર્લીગ હોસ્પીટલ રાજકોટ બેભાન હાલતમાં સારવારમાં લઇ ગયેલ બાદ વધુ સારવાર માટે વિરાણી વોકાર્ડ હોસ્પીટલ રાજકોટમાં દાખલ કરતા સારવાર દમ્યાન મરણ જતા ટંકારા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text