વિરપર પ્રાથમીક શાળામા પ્રજાસતાક પર્વ ની આન, બાન, શાન સાથે ઉજવણી કરવામાં આવી

- text


ટંકારા : ટંકારા તાલુકાની વિરપર પ્રાથમીક શાળામાં પ્રજાસત્તાક દિનની ગ્રોરવભર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દિપ પ્રાગટ્ય સંરપચશ્રી તથા ગ્રામજનૉ તૅ કરીયા પંછી ઘ્વજવંદન, રાષ્ટ્રગીત વંદૅમાતરમ ગાન કરી સાંસ્કૃતિક કાર્યકમ યોજવામાં આવ્યા હતા ત્યાર બાદ આચાર્ય જસમતભાઈ દ્વારા વી.બી.ભૅસદડીયા નું સ્વાગત કરવામાં આવ્યુ હતું.

આ તકે દેશભકિતગીતો રજૂ કરી ધો. ૬ થી ૮ ની બાળા ઍ રજુ કર્યા હતા અને બાદમાં વકત્વ સ્પર્ધા યોજાઈ હતી જેમાં પારીયા પ્રકાશ તુલસીભાઇ ઘૉ.૭ ત્યાર બાદ મહાત્મા ગાંધીજી હિરલ બાબુલાલ ઘૉ.૭ દ્વારા રજૂ કરાયા હતા

કાર્યક્રમમાં ૨૦૧૬-૨૦૧૭ ના તૅજસ્વી તારલાઓ પ્રથમ.દ્વિતીય. તૂતીય અનૅ નંબરૉ વિરપર પ્રા.શાળા(મ.) પ્રા.શાળા પ્રથમ. દ્વિતીય. અનૅ તૃતીય નંબરૉ શિલ્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.

- text

જેમાં ઉપસ્થિત મહૅમાનૉ (GAS,) ડૅ.કલૅકટરશ જયસુખભાઇ ઍન. લીખીયા, તાલૂકા વિકાસ અધિકારી મયુરભાઇ વી.ભાલૉડીયા(GaS,), મદદનીશ ઇજનૅર જયકુમાર જૅ. બાવરવા મૉરબી જીલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રા.વિભાગ શ્રી.જસમતભાઈ, વી.ભૅસદડીયા મૉરબી જીલ્લા ખૅલ મહાકુંભ ચેસ સ્પર્ધા દ્વિતીય નંબર રમૅશભાઇ ભૉરણીયા સહીતનાઓનું સન્માન કરાયું હતું.

આ કાયૅક્રમ સરપંચ ઉપસરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા અને કાયૅક્રમ ખૂબ જ સફળ રહયો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તૅમજ શિક્ષક ગણૅ ભારૅ જહૅમત ઉઠાવી હતી.

 

- text