નિર્મલ વિદ્યાલયમાં પ્રજાસત્તાક પર્વે હેરત અંગેજ કૃતિઓ રજૂ કરાઈ

- text


મોરબી : મોરબીના નિર્મલ વિદ્યાલય ખાતે ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વે નિમીતે રંગારંગ કાર્યક્રમ રજૂ થયો હતો જેમાં બાળકોએ હેરત પમાળતા કરતબો રજૂ કરી સૌને મંત્ર મુગ્ધ બનાવ્યા હતા.

- text

મોરબી શહેરના નિર્મલ વિદ્યાલયમાં પ્રજાસતાક પર્વની ઉજવણી પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા જેમાં બાળકોએ હેરત અંગેજ કરતબો રજૂ કરવાની સાથે સુંદર નાટક, નૃત્ય રજૂ કર્યા હતા ઉપરાંત તેજસ્વી છાત્રો સન્માન સમારોહ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

સમગ્ર આયોજનને સફળ બનાવવા નિર્મલ વિદ્યાલયના સ્ટાફગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

 

 

- text