વાંકાનેરમાં તસ્કરો હોન્ડા ચોરી ગયા

- text


વાંકાનેર : વાંકાનેર હોસ્‍પીટલ નજીક ગ્રીનહાઉસ એપાર્ટમેન્‍ટ ચન્દ્રપુર નજીકથી હોન્ડા ચોરાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના લક્ષ્‍મણભાઇ વિક્રમભાઇ વાળા ઉ.૪૫ નું મોટર સાઇકલ બ્‍લેક કલરનુ બ્લુ પટ્ટા વાળુ જેના રજી.નં. જી.જે.૧૩.પી.૬૨૯૪ તથા ચેસીસ નં.41515 તથા એન્‍જીન નં. 44975 વાળુ સ.ને.2006 ના મોડેલનુ કિં.રૂ.૨૦૦૦૦/વાળુ કોઇ અજાણીયો ઇસમ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text