મોરબીના જાણીતા હાસ્ય કલાકાર શેખર પંડ્યાનો આજે જન્મદિવસ

- text


મોરબી : લોકોના ચેહરા પર હાસ્ય ફેલાવતા અને ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર એવા મોરબીના શેખરભાઈ પંડ્યાનો આજે જન્મદિવસ છે. 24 જાન્યુઆરી 1959ના રોજ જન્મેલા શેખરભાઈ પંડ્યા મોરબી નગરપાલિકામાં વર્ષો સુધી કલાર્ક તરીકે પોતાની સેવા આપી છે. અને હાલ નિવૃત્તિ બાદ પણ પાલિકામાં પોતાની સેવા આપી રહ્યા છે. નામી ચેનલોમાં હાસ્ય પોગ્રામમાં પોતાની હાસ્ય કલા થી સતત લોકોને હસાવતા રહેતા શેખરભાઈ પંડ્યાને (9879599493) તેમના જન્મદિવસ પર આજે મિત્રો અને સ્નેહીજનો દ્વારા શુભકામનાઓ પાઠવાઈ રહી છે.

- text

- text