ફિલ્મ પદ્માવતને લઈ મોરબી પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

- text


મોરબી : વિવાદિત ફિલ્મ પદ્માવતને લઈ સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન અને દેખાવો થઈ રહ્યા છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈ મોરબી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ બૉલીવુડ ફિલ્મ પદ્માવતને લઈ રાજ્યભરમાં ઠેર- ઠેર વિરોધ વંટોળ ઉઠી રહ્યા છે અને કરણીસેના સહિત જુદા-જુદા સંગઠનો દ્વારા વિરોધત્મક કાર્યક્રમો આપવમાં આવી રહ્યા હોય મોરબી એ ડીવીજન પી.આઈ ચૌધરી સહીત ના પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સનાળા રોડથી લઈ શહેરભરના મુખ્ય વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

 

- text