વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ૨૭-૨૮ જાન્યુઆરી ફન કાર્નિવલ

- text


કે.જી. થી ધોરણ ૯ સુધીના બાળકો રજૂ કરશે અનોખા કાર્યક્રમ

મોરબી : મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો દ્વારા આગામી તા. ૨૭ અને ૨૮ ના રોજ ફન કાર્નિવલ અને સ્કીલફુલ એક્ઝીબિશનનું આયોજન કરાયું છે.

ખેલો…. ખાવો… ખીચો…. રંગમંચ લે ચલો… ના સૂત્રો સાથે આગામી તા. ૨૭ અને ૨૮ ના રોજ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના સિનિયર કેજી થી લઈ ધોરણ ૯ સુધીના બાળકો પોતાની આગવી વિશેષતા રજુ કરશે.

- text

આ કાર્યક્રમ અંતર્ગત ઉલ્લાસ શીર્ષક હેઠળ ધોરણ ૪ થી ૯ ના વિદ્યાર્થીઓ ધ ફન કાર્નિવલ રજૂ કરશે જ્યારે સિનિયર કેજીના બાળકો હુનર ધ સ્કિલફૂલ એક્ઝીબિશન રજૂ કરશે જેથી આ કાર્યક્રમમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text