ચરાડવાની બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મત કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : ચરાડવાની બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મત આપતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ બ્રિલિઅન્ટ સ્કૂલ ચરાડવા દ્વારા બાળક ને જ્ઞાન સાથે ગમ્મત આપવાના અભિગમ સાથે ધોરણ ૧ નાં બાળકોને શૈક્ષણિક પ્રવૃતિ કરી હતી જેમાં વિવિધ પ્રકારના શબ્દો નાં કાર્ડ બનાવી બાળક કાર્ડ ને ઓળખે, વાંચે, અને પોતાની તર્ક બુદ્ધિ થી કાર્ડ નાં શબ્દ ને સમજે અને તેમના શિક્ષણની સાથે તેમનુ જ્ઞાન પણ વધે તેવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

- text

- text