મોરબીનો છાત્ર સીએની પ્રવેશ પરીક્ષા માં ઉત્તીર્ણ

- text


મોરબીના ચામુંડાનાગરમાં રહેતા રજકોટની હરિવંદના કોમર્સ કોલેજના પ્રથમવર્ષમાં અભ્યાસ કરતા કેતન સુરેશભાઈ ચાવડાએ સીએની પ્રવેશ પરીક્ષા પાસ કરવા બદલ મિત્રો,સબંધી અને સમગ્ર ચાવડા પરિવારે મો 78747 87524 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે. .

- text

- text