ચોરાવ મોટર સાયકલ સાથે રાજકોટના તસ્કરને ઝડપી લેતી એલસીબી

- text


મોરબી : મોરબી એલસીબી ટીમે રાજકોટના શખ્સને મોરબીના ચોરાવ મોટર સાયકલ સાથે ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

- text

મોરબી સીટી બી ડિવિઝન પોલીસના મોટર સાયકલ ચોરીના ગુન્હામાં એલસીબી ટોમે રાજકોટ પોપટપરા વિસ્તારના ઈમ્તિયાઝ સકુરભાઈ જામને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text