પાકિટ ખોવયેલ છે

- text


મોરબી : મોરબી તાલુકાના નાગલપરના રાજુબેન ડાયાભાઇ નામના વિધવા બેનનું આજે રાજપર ગામથી રામચોક મોરબી વચ્ચે રિક્ષામાં કાળા કલરનું પાકિટ ખોવયેલ છે જેમાં ટ્રેક્ટરની આરસી બુક સહિતના મહત્વના કાગળો હોય જર કોઈ ને મળે તેમને મોબાઈલ નંબર ૯૫૫૮૮ ૩૫૧૩૫ અથવા ૯૬૩૮૧ ૫૬૯૬૪ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text