હળવદમાં દારૂ-બિયરના જથ્થા સાથે યુવાન ઝડપાયો

- text


હળવદ : હળવદના લક્ષ્મી ચોક વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે એક યુવાનને ઝડપી લીધો હતો.

જાણવા મળતો વિગતો મુજબ હળવદના લક્ષ્મી ચોક વિસ્તારમાં પોલીસે બાતમીને આધારે ધવલ શુકલ નામના શખ્સના કબજામાંથી ૩૨ બોટલ વિદેશી દારૂ અને ૪૮ બિયરના ટીન સાથે ૧૪૪૦૦ રૂપિયાનો દારૂ બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો.

- text

આ સફળ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ વાઢીયા, ઈશ્વરભાઈ રબારી, વિજયભાઈ સખીયા સહિતના સ્ટાફે કરી હતી.

- text