ટંકારા સ્ટેશનના દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી એલસીબી

- text


ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશનના ચોપડે દારૂના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ટંકારાના નેકનામમાંથી ઝડપી લેવામાં એલસીબીને સફળતા મળી છે.

- text

ટંકારા પોલીસ મથકમાં એકાદ વર્ષ પૂર્વે દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપી યશપાલસિંહ ઉર્ફે કુલદીપસિંહ ભવાનસિંહ ઉર્ફે ભાવુભા ઝાલા ઉ.૨૬ રે. નેકનામ વાળાને બાતમી મળતા એલસીબી સ્ટાફે ઝડપી લીધો હતો.

- text