ટંકારાના લજાઈમાં શ્રમિકનું હાર્ટએટેકથી મોત

- text


ટંકારા : ટંકારા ના લજાઈ ગામે દેવ પોલીપેક મા કામ કરતા કારીગર નુ હાર્ટ એટેક થી મોત નીપજ્યું હતું.

- text

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા ના લજાઈ ગામ પાસે આવેલી દેવ પોલીપેક ની ફેક્ટરી મા કામ કરતા મુળ યુપી ના મનઝુ મુસાફીર અન્સારી ઉ. વ 44 અચાનક ઠળી પડતા તાત્કાલીક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે હાજર ડો. ચિખલીયા એ એટેક થી મોત થયા નુ જાહેર કર્યુ હતું.
ટંકારા પોલીસે એડી ની નોધ કરી તપાસ હાથ ધરી છે

- text