હળવદમાં ૧૫ બોટલ દારૂ સાથે આદિવાસી ખેતમજૂર ઝડપાયો

- text


હળવદ : ખેતમજૂરી કરવાની સાથે વિદેશીદારૂ વેચવાની લતે ચડેલા આદિવાસી ખેતમજૂરો પોતાના વતનમાંથી દારૂ લાવી વેંચતા હોવાની બાતમીને આધારે હળવદ પોલિસે એક ખેત મજૂરને ૧૫ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો.

- text

જાણવા મળ્યા મુજબ હળવદ પોલીસે બાતમીને આધારે કેશીયાભાઇ ઠેડીયાભાઇ ભીલ જાતે આદીવાસી ઉ.૨૮ ધંધો મજુરી રહે મુળ ફેરકુવા તા બોડેલી જી. છોટાઉદેપુર હાલ રે.પરબતભાઇ દલવાડીની વાડી મયુરનગર વાળાને પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામા પર પ્રાતીય ઇંગલીસ દારૂની બોટલો નંગ ૧૫ કી.રૂ. ૪૫૦૦/- સાથે ઝડપી લીધો હતો.

- text