મોરબી જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ બિપીનભાઈ દવે ના પિતા નું અવશાન

જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવે અને રાજુભાઇ ના પિતાશ્રી અને વિરલભાઈ તથા તપનભાઈ ના દાદા શ્રી પ્રમોદરાય કેશવજીભાઈ દવે નું દુઃખદ અવસાન થયેલ છે સતગત ની અંતિમયાત્રા આજે બપોરે 2.00 કલાકે તેમના નિવાસસ્થાન સોનિવાડ , હળવદ ખાતે થી નીકળશે