મોરબી : લોહાણા વેપારીએ પોતાની લાડકવાયીનો જન્મદિવસ વિકાસ વિદ્યાલય ની બાળાઓ સાથે ઉજવ્યો

- text


મોરબી : મોરબીમા દિકરી વ્હાલ નો દરીયો આ શબ્દ ને પુર્ણરીતે સાર્થ મોરબી ના લોહાણા વેપારીએ યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ ગરીબ બાળકો ને જમવાનુ આપી અનાથ વિકાસ વિદ્યાલય ની બાળાઓ ને જમાડી ને કરી ઉદારતા નુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ

- text

મોરબી ના જાણીતા લોહાણા વેપારી અને ભગવતી મંડપ સર્વીસ ના મલિક તેજસભાઈ મહેન્દ્રભાઈ બારા એ પોતની લાડકવાયી દિકરી જેની નો પ્રથમ જન્મદિવસ યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ નાના ભુલકાઓ અને વિકાસવિદ્યાલય ની બાળાઓ ને સ્વાદિષ્ટ ભોજન કરાવી ને ઉજવ્યો હતો ઔએમજ માતા રિધ્ધીબેહેને પણ વિકાસવિદ્યાલય ની તમામ બાળાઓ ને મનગમતા સોળે શણગાર નુ દાન આપતા તમામ બાળાઓ ના ચહેરા ખીલી ઉઠ્યા હતા આજ રીતે ઝુપડપટ્ટી ના બાળકો ને નાસ્તો,કપડા અને જમવાનુ આપી ને પોતાની લાડકવાયી દિકરી જેની ના જન્મદિવસ ની રંગેચંગે ઉજવણી કરી હતી આ સમયે જેની ના માતા રિધ્ધીબહાન ને પિતા તેજસભાઈ ને આ બાબતે પુછતા તેણે જણાવ્યુ હત આજના યુવાનો પોતાના અથવા પોતાના સંતાનો ની જન્મદિવસ ની ઉજવણી મોજશોખ અના પાર્ટી થી કરે તેમા વાધો નથી પણ તેની સાથે જો આ ગરીબ અના વિકાસ વિદ્યાલય ની માબાપ વિનાની બાળાઓ ને થોડો પ્રેમ વહેચે તો આ પ્રસંગ મા સોના મા સુગંધ ભળી જાય જો બધા યુવાઓ આ રસ્તે ચાલે તો કોઈ ગરીબ બાળક ભુખ્યુ ન રહે અને આ બાળાઓ પણ પોતાની જાતને જમીન પર નો બોજ ન સમજે અને આજ ખરા અર્થ મા ઈશ્વર છે તેવુ જેની ના દાદા દાદી એ જણાવી પ્રથમ વર્ષ પુર્ણ થતા જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા.

 

- text