માળીયાના ફાગસિયા ગામે ભાગવત કથા

- text


માળીયા : માળીયાના ફાગસિયા ગામે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહનું કથા શ્રવણ કરી ગ્રામજનો ભાવ વિભોર બની કથાના જુદા-જુદા અધ્યાયનું રસપાન કરી રહ્યા છે.

માળિયા મીયાણા ખાતેના ફગસિયા (મહેન્દ્રગઢ) ગામે ઝાલરીયા પરીવારના કુળદેવી શ્રી બહુચરાજી માતાજી મંદિરે ચાલતી સંગીતમય કથાનુ રસપાન કરાવતા વક્તા શ્રી ગીતાબેન પંડયાના (મોરબીવાળા) મુખેથી ગવાતી શ્રીમદ્ દેવી ભાગવત કથામાં શ્રી કૃષ્ણ જન્મની કથાની ભાવભરી ઉજવણી ધામધૂમથી કરી હતી

- text

જેમાં મંદિરના મહંત ભગીરથ બાપુના નિમાવત પરીવારે આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી તથા ગ્રામજનોએ પણ ઉમંગભરી ઉજવણી ભાગ લીધો હતો

 

- text