મોરબી : ફેબ્રુઆરી માસમાં દશનામ ગૌસ્વામી સમાજના સમૂહલગ્ન યોજાશે

- text


મોરબી : દશનામ ગૌસ્વામી સમાજ મોરબી દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં નવમો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવનાર છે જેથી આ સમુહલગ્નોત્સમાં જોડાવા ઇચ્છુક વર-કન્યાના માતા-પિતાએ તારીખ ૩૧ ડિસેમ્બર પહેલા પ્રવીણ ભારતીચંદ્ર ભારતી, તેજસગીરી અને અમિતગીરીનો સંપર્ક સાધી ફોર્મ ભરી જવા અપીલ કરવામાં આવી છે.

- text

- text