એ…હાલો તાપણાની મોજ માણવા..

- text


મોરબી : માગશર માસની કડકડતી ટાઢમાં તાપણું તાપવાની મજા જ કંઈક ઔર હોય છે પરંતુ આજના ટીવી…મોબાઈલ અને ઇન્ટરનેટના યુગમાં આવો સમય નતો યુવાનો પાસે છે ન તો વડીલો પાસે બાળકોની તો વાત જ કરવી નકામી છે કારણ કે ભણતરના ભારમાં દબાયેલા બાળકોને તાપણું શુ એ પણ ખબર નહિ હોય… જો કે મોરબીમાં હજુ આવા તાપણા મંડળ ચાલે છે, અહીંના પંચાસર રોડ પર આવેલ બાલાજી પાન નજીક યુવાનો મોડી રાત્રી સૌ ટોળે વળી તાપણાની મોજ માણી અલક-મલકની વાતો કરતા જોવા મળે છે.

- text

- text