મોરબીમાંથી યુવાન લાપતા

- text


મોરબી : ભાવિનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી ઉ.૨૭ રે.મહેન્દ્રપરા મેઈન રોડ, મોરબી. ગઈકાલે બપોરે ૩ વાગ્યે ઘેરથી કહ્યા વગર ચાલ્યા ગયેલ છે.

- text

વધુમાં આ યુવાન પોતાની સાથે બજાજ ડિસ્કવર બાઇક નંબર જી.જે.૩ ડી.જે.૮૦૯૪ બાઇક લઈને ગયેલ છે. આ યુવાન અંગે કોઈને જાણ થાય તો મોબાઈલ નંબર ૯૮૭૯૨ ૬૯૩૬૬ અથવા ૯૯૨૫૬ ૬૬૧૪૬ ઉપર સંપર્ક કરવા વિનંતી.

 

- text