મોરબી : ઝીંઝુડા નજીક ત્રણ યુવાનોને ભરખી જનાર અકસ્માતનો લાઈવ વિડીયો વાઇરલ

- text


મોરબી : ગઈકાલે મોરબીથી કોઠાવારા પીરની દરગાહ જી રહેલા પાંચ યુવાનોને અકસ્માત નડ્યો હતો જેમાં ત્રણ આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યા હતા. આ ઘટનાનો લાઈવ વિડીયો વાઇરલ થયો છે.

- text

 

- text