મોરબી : બાળકનું અપહરણ કરનારને ઝડપી લોકોએ મેથીપાક આપ્યાનો વિડિઓ થયો વાયરલ

મોરબી: મોરબીમાં રવાપર રોડ પરથી બાળકનું અપહરણ કરનાર આરોપીને લોકોએ મેથીપાક આપ્યાનો વિડિઓ થયો સોશ્યલ મીડિયામાં વાયરલ, લોકોએ રફાળેશ્વર ગામ નજીક થી બાળકનું અપહરણ કરી જનાર આરોપીને ઝડપી મેથીપાક આપતા હોય તેવો વિડિઓ વાયરલ થયો છે.