મોરબી : વાતાવરણમાં પલટો : વરસાદી છાંટા પડ્યા

- text


વાવાઝોડા ઓખીની અસર : વરસાદી માહોલ સાથે ઠંડો પવન

મોરબી : અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર ઓખી વાવાઝોડાની અસર વાતાવરણમાં જોવા મળી રહી છે. મોરબી જિલ્લામાં આજે સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલની સાથે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. અને વરસાદી માહોલની વચ્ચે છુટા છવાયા વરસાદી છાંટા પડ્યા હતા. જ્યારે શિયાળામાં વરસાદી માહોલ અને વરસાદી છાંટા પડવાની ઘટનાથી ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાની લહેર વ્યાપી ગઈ છે.

- text

- text