મોરબીના રોહિદાસપરામાં પ્રાઈમસની ઝાળે દાઝી જતા પરિણીતા ગંભીર

- text


મોરબી : મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં રહેતી પરિણીતા રસોઈ બનાવતી વેળાએ પ્રાઈમસની ઝાળે દાઝી જતા ગંભીર હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં રહેતા વિજયાબેન મનુભાઈ ચૌહાણ ઉ.૪૪ નામના પરિણીતા રસોઈ બનાવતી વેળાએ દાઝી જતા ગંભીર હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.

- text