મોરબી માં ગરીબોને ધાબળા વિતરણ કરી માનવતા મહેકાવતું યુનાઇટેડ યુથ ગૃપ

- text


મોરબી મા યુનાઈટેડ યુથ ગૃપ ના સભ્યો દ્વારા ગઈ કાલે ની મોડી રાત્રીના વીસીપરા ,રેલ્વે સ્ટેશન,ઈંદીરા નગર ના છેવાડા ના વિસ્તારો મા જઈ ને શિયાળા ની કડકડતી ઠંડી થી પીડાતા પરીવારો અને બેઘર ગરીબ મહીલાઓ ,બાળકો ,વૃદ્ધો ને ધાબળાઓ આપી માનવતા મહેકાવી માનવતા નુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ.

- text

- text