મોરબીમા તળાવમાં ડૂબી જતાં શ્રમિક યુવાનનું મોત

- text


મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર આવેલા કારખાનાના તળાવમાં ડૂબી જતા પરપ્રાંતીય શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પીપળી રોડ પર આવેલા ફેનીલાઈટ સિરામિક નામના કારખાનામાં કામ કરતા હરિચંદ્ર સુર્યપ્રતાપ ઉપાધ્યાય (ઉ.વ.૨૧) નામનો યુવાન કારખાનામાં આવેલા તળાવમાં અકસ્માતે ડૂબી જતા તેને સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી વિશેષ તપાસ શરૂ કરી છે.

- text