ઘુંટુ ગામ નજીક થેલો ખોવાયેલ છે

- text


મોરબી : મોરબીના ઘુંટુ ગામના સ્મશાનથી બાપા સીતારામ ગૌશાળા સુધીના રસ્તામાં ઘુંટુ ગામ નજીકના વિસ્તારમાં બાઈકમાંથી એક કાળા કલરનો થેલો પડી ગયેલ છે. થેલામા કપડાં સાથે કિંમતી સામાન અને અગત્યની વસ્તુ છે. જેથી કોઈને આ થેલો મળે તો આ નમ્બર પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. સંપર્ક : 9727113361, 8758068203

- text

- text