મોરબી-રાજકોટ હાઇવે પર અકસ્માતમાં યુવકને ઇજા

- text


મોરબી:મોરબી-રાજકોટ હાઇવે ઉપર મોટર સાયકલ લઈને જઇ રહેલા યુવકને બોલેરો ચાલકે હડફેટે લેતા સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

- text

જાણવા મળ્યા મુજબ વિકાસ જીવરાજભાઇ ચોેહાણ ઉ.૧૮ રહે.વિરપર
વાળાને પોતાનુ બાઇક લઇને વિરપર નજીક થી જતો હતો ત્યારે બોલેરો ચાલકે હઽફેટે લેતાં ગંભીર ઇજા થતાં મોરબી સીવીલ હોસ્પીટલ માં પ્રાથમીક સારવાર આપી રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.

- text