મોરબી પેપરમિલ એસો.પ્રમુખ પદે પ્રવીણભાઈ મારવાણિયાની વરણી

મોરબી:મોરબી પેપરમિલ એસોસિએશનની ગઈકાલે મળેલી મિટિંગ બાદ સર્વાનુમતે પ્રમુખ પદે પ્રવીણભાઈ મારવાણિયાની વરની કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પેપર મીલ એસોસિએશનના હોદ્દેદારોની ગઇકાલે બેઠક યોજાઇ હતી જેમાં નવા પ્રમુખ તરીકે પ્રવિણભાઇ મારવાણીયા (સોહમ પેપર મીલ) નું સર્વાનુમતે વર્ણી કરવામા આવેલ હતી.

પેપરમિલ એસોસિએશનના પ્રમુખ પદે પ્રવિણભાઈની વરણી થતા શુભેચ્છકો તરફથી તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.