બેંકમાં નુકશાન બદલ ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ

- text


 

મોરબી:ગઈકાલે નેહનલ હાઇવે પર ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતની ઘટનામાં બેંકના એટીએમમાં નુકશાન પહોંચતા આ મામલે પોલીસ ફરિયાદ નોંશૈ છે.

- text

નેશનલ હાઈવે ઉપર ગઈકાલે સર્જાયેલ અકસ્માતની ઘટના મામલે કોટક મહિન્દ્રા બેંકના બ્રાંચ મેનેજર શૈલેશ લોટીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી ટ્રેલર નં જીજે ૧૨ બીટી ૬૩૦૩ ના ચાલકે તેનું ટ્રેલર પુરઝડપે ચલાવી ટ્રેલર પરનો કાબુ ગુમાવી દેતા સર્વિસ રોડથી ટ્રેલર બેંકની દીવાલ સાથે અકસ્માત કર્યો હતો.
અકસ્માતમાં બેંકના આગળના ભાગમાં તથા બાજુમાં આવેલ શટરમાં તથા કાચમાં નુકશાન પહોચ્યું હોય ગુન્હો નોંધાવવામાં આવ્યો હતો.

 

- text