મોરબી-હળવદ રોડ પર મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક કાર સળગી

- text


મોરબી: આજે બપોરે સામાકાંઠા વિસ્તારમાં હળવદ રોડ નજીક એક કારમાં આગ ભભૂકી ઉઠી હતી,જોકે કારચાલકનો આબાદ બચાવ થયો હતો.

જાણવા મળ્યા મુજબ આજે બપોરે મોરબી-હળવદ રોડ ઉપર મહેન્દ્ર નગર આઈટીઆઈ નજીક એક એસયુવી ગાડીના એન્જીનમાં આચનક આગ લાગી હતી. જો કે સમય સુચકતા વાપરી ગાડીનો ચાલક નીચે ઉતરી જતા આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

- text

- text