ટંકારા નજીક અકસ્માતે મોતને ભેટેલ યુવાનની ઓળખ આપવા પોલીસની અપીલ

- text


ટંકારા:ટંકારા થી રાજકોટ રોડ ઉપર મિતાણા પાસે અકસ્માતે મોત ને ભેટેલા યુવાનની ઓળખ કે વાલી વારસો ન મળતા મુતકને કોલ્ડ સ્ટોરેજ રૂમમા ખસેડવામાં આવ્યો છે.બે દિવસ પહેલા અકસ્માતમાં મોત થયું હતું જમણા હાથ પર હીન્દી મા જય શકિત માં લખ્યું છે. ઓળખ મળ્યે ટંકારા પોલીસ સ્ટેશનમાં 02822287733 પર જાણ કરવા તપાસનીસ અધિકારીની યાદીમાં જણાવાયુ છે.

- text

- text