માળીયા મીયાણા મા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતીપ્રિય માહોલ મા તાજીયા પઙ મા આવ્યા

- text


તાજીયા જૂલુસ માળીયા ગામ ના વિસ્તારૉ મા આખીરાત ફર્યા

- text

માળીયા મિયાણા મા મુસ્લીમ સમાજ દ્વારા ગઈ કાલે સાંજ ના 6:30 થી તાજીયા જુલૂસ શરૂ કરી આજ ના સવાર ના 4:30 વાગ્યા સુધી માળીયા મીયાણા શહેર ના વિસ્તારો ઈમામવાઙી થી શરૂ થઈ કુભારવાઙી શેરી,મેઈન બજાર ના ચોરા પાસે થઈ ને તાલુકા શાળા પાસે થઈ ને અંતે મોટાપીર ના ઓટે બેઠક કરી અને તાજીયા જુલૂસ શાંતિપ્રિય માહૉલ મા પુર્ણ થયુ જેમા માળીયા મીયાણા પોલીસ મથક ના પીએસઆઈ જે.ઙી.ઝાલા,મહીપતસિહ સહીત ના કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સતત મોનીટરીગ કર્યું હતું આજે તાજીયા માતમચોક થઈ મોટી બજાર થઈ ચોરે આવ્યા બાદ મોવર શેરી,દરબાર ગઢ ચોરા પાસે થઈ ને તાલુકાશાળા પાસે થી બાપુ ની ઙેલી નજીક પસાર થઈ તળાવવાળા જાપે થી ગામ બહાર આવતા નગરપાલિકાવાળા રસ્તે થી કુંભારશેરી થઈ ઈમામ વાઙા એ પહોચી રાત્રી ના 8:30 વાગ્યા ની આસપાસ તાજીયા ઠંઙા થશે

- text