ટંકારા વિરપર નજીક કાર-બાઇક વચ્ચે અકસ્માત

- text


 

ટંકારા:ટંકારાના વિરપર પાસે કારની પાછળ બાઈક ધડાકા ભેર અથડાતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારના વિરપર નજીક વેગનઆર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા આ અકસ્માત ઇજા પામનાર વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જો કે અકસ્માતમાં ઇજા પામનાર વ્યક્તિની ઓળખ હજી થઈ નથી.

- text