ટંકારામાં કલાત્મક તાજીયાને અપાતો આખરી ઓપ

- text


ટંકારા શહેરના માર્ગો રોશનીથી ઝળહળી ઉઠ્યા

ટંકારા: મુસ્લિમ સમજના માતમ ના પર્વ મહોરમને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ટંકારા તાજીયા કમિટી દ્વારા કલાત્મક તાજીયાને આખરી ઓપ આપવમાં આવી રહ્યો છે અને મુખ્ય માર્ગોને રોશનીથી ઝળહળીત કરવામાં આવ્યા છે.
ટંકારા તાજીયા કમિટી દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ યુવાનોની મદદથી કલાત્મક તાજીયા બનાવવામાં આવ્યા છે.આ માટે તાજીયા કમિટીના પ્રમુખ હબીબભાઈ ઈશા,સલીમ ભાણું પેન્ટર,સલમાન કુરેશી,ઇસુબ શાહમદાર,મુઅતુફ મહેસાણીયા,નજીર ભૂંગર,જાવીદ શાહમદાર,અલીભા,ઇમરાન ઘાંચી,બસીર,હનીફ,અયાજ,રમઝાન,રફીક,ગનીભાઈ,સમીર,મકબુલ,મીનાઝ,રઝવી સહિતના યુવાનો જહેમત ઉજવી રહ્યા છે.

- text

- text