એસઓજી એ રીન્યુ નહી કરાવેલા હથીયાર સાથે  પટેલ આધેઙ ને પકઙી પાઙ્યો 

- text


મળતી વિગત અનુસાર મોરબી એસઓજી પીઆઈ એસ. એમ. સાટી, શંકરભાઇ ડોડીયા ,કિશોરભાઈ મકવાણા, જયપાલસિંહ ઝાલા, ફારૂકભાઈ પટેલ, એ.પી જાડેજા, મયુરસિંહ જાડેજા , ભારત ડાભી, વિજય બખીમાણીયા સહીત ના સ્ટાફે મોરબી જીલ્લા ના હળવદ તાલુકા ના ચરાઙવા ગામના બસ્ટેન્ઙ પાસેથી મોઙી સાંજે હથીયાર લાયસન્સ રિન્યુ ન કરાવેલી બાર બોઙ ઙબલ બેરલ બંદૂક કિમત રૂપિયા 15000 સાથે પટેલ આધેઙ કાંતિલાલ ઈશ્વરભાઈ માકાસણા ઉ.વ.53 રહે.રણછોઙરાય મંદીર પાસે ચરાઙવા વાળો શરતો નો ભંગ કરી જાહેર મા નિકળતા હુળવદ પોલીસ મથકે ગુનો દાખલ કરી ધરપકઙ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text