નાગડાવાસમાં મહિલા ઉપર હુમલો

- text


મોરબી:મોરબીના નાગડાવાસ ગામે રહેતી મહિલા ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઢીકા પાટુનો માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા વનીતાબેન ભાણજીભાઈ સનુરા ઉ.૨૭ નામના મહિલા પર કોઈ અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઢીકા પાટુનો માર મારતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે.
ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text