રંગપરમાં સીરામીક ફેકટરીમાં કામ કરતો શ્રમિક દાઝયો

- text


મોરબી:મોરબીના રંગપર ગામ પાસે આવેલ રોલેક્સ સીરામીક ફેકટરીમાં રહીને મજૂરી કામ કરતો અમિતભાઇ સંજયભાઈ વિરોલી ઉવ 19 નામનો યુવાન આજે સવારે પોતાની ઓરડીમાં રસોઈ બનાવતો હતો તે. સમયે તે અકસ્માતે દાજી જતા વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો છે.

- text

- text