માળીયા-મિયાંણા કન્યાશાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવાયો

- text


માળીયા:માળીયા મિયાંણા કન્યા શાળા ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
માં નવદુર્ગાની ભક્તિ માટે સમગ્ર દેશ-દુનિયામાં નવલી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શક્તિપર્વની માળીયા-મિયાંણા કન્યા શાળા ખાતે સુંદર ઉજવણી કરવામાં આવી હતી.
નવરાત્રી મહોત્સવમાં કન્યા શાળાની દીકરીઓની સાથે-સાથે તમામ શિક્ષકોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ રાસગરબા રમી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી હતી.

- text

- text