હળવદની સમસ્યાના ઉકેલ માટે મિટિંગ યોજાઈ

- text


હળવદ : હળવદ શહેરમાં રોડ અને રસ્તાના નવીનીકરણના કામ પ્રાયોરિટી (યુદ્ધના ધોરણે થાય) તેના માટે શહેર ભાજપ પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખ સહીત નગરપાલિકાના સભ્યોની બેઠક મળેલ અને હળવદમાં રોડ રસ્તાના કામ ઝડપથી ગુણવત્તાસભર થાય તેની માટે વિસ્તૃત ચર્ચા કરેલ તે સિવાય સ્ટ્રીટ લાઈટ સ્વચ્છતા અંગે પણ કામ ની સમીક્ષા કરી અને તેમાં આવેલ ફરિયાદો નો સમયસર નિકાલ થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

- text